અલ-ફજ્ર · 26/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ ۝٢٦
Wa laa yoosiqu wasaaqa hooo ahad
📖 ગુજરાતીમાં
ન તેના જેવી જકડ કોઇની જકડ હશે

🎧 સાંભળો


📜 આયત 24-28 — સૂરા અલ-ફજ્ર

24يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي
એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત
25فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ
બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય
26وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ
ન તેના જેવી જકડ કોઇની જકડ હશે
27يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ
ઓ સંતોષી જીવ
28ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً
તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
26આયત

ભાષાંતર — અલ-ફજ્ર 26

સૂરા અલ-ફજ્ર આયત 26 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ન તેના જેવી જકડ કોઇની જકડ હશે

સૂરા આયત 26/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 24–28. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers