અલ-ફજ્ર · 25/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ ۝٢٥
Fa Yawma izil laa yu`azzibu `azaabahooo ahad
📖 ગુજરાતીમાં
બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 23-27 — સૂરા અલ-ફજ્ર

23وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ
અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે
24يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي
એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત
25فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ
બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય
26وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ
ન તેના જેવી જકડ કોઇની જકડ હશે
27يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ
ઓ સંતોષી જીવ
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
25આયત

ભાષાંતર — અલ-ફજ્ર 25

સૂરા અલ-ફજ્ર આયત 25 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય

સૂરા આયત 25/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 23–27. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers