અલ-હિજ્ર · 83/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُصْبِحِينَ ۝٨٣
Fa akhazat humus saihatu musbiheen
📖 ગુજરાતીમાં
છેવટે તેઓને પણ સવાર થતા જ ચીસે પકડી લીધા

🎧 સાંભળો


📜 આયત 81-85 — સૂરા અલ-હિજ્ર

81وَآتَيْنَاهُمْ آيَاتِنَا فَكَانُوا عَنْهَا مُعْرِضِينَ
અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા
82وَكَانُوا يَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا آمِنِينَ
આ લોકો નિડરતાથી પર્વતોને કોતરીને ઘર બનાવતા હતા
83فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُصْبِحِينَ
છેવટે તેઓને પણ સવાર થતા જ ચીસે પકડી લીધા
84فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ
બસ ! તેમની કોઈ યુક્તિ અથવા કાર્યએ કંઈ પણ ફાયદો ન પહોંચાડ્યો
85وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ ۗ وَإِنَّ السَّاعَةَ لَآتِيَةٌ ۖ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِيلَ
અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનું સત્ય સાથે સર્જન કર્યું. અને કયામત જરૂર આવશે. બસ ! તમે સારી રીતે દરગુજર કરો
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
83આયત

ભાષાંતર — અલ-હિજ્ર 83

સૂરા અલ-હિજ્ર આયત 83 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : છેવટે તેઓને પણ સવાર થતા જ ચીસે પકડી લીધા

સૂરા આયત 83/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 81–85. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers