અલ-હિજ્ર · 82/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
وَكَانُوا يَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا آمِنِينَ ۝٨٢
Wa kaanoo yanhitoona minal jibaali buyootan aamineen
📖 ગુજરાતીમાં
આ લોકો નિડરતાથી પર્વતોને કોતરીને ઘર બનાવતા હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 80-84 — સૂરા અલ-હિજ્ર

80وَلَقَدْ كَذَّبَ أَصْحَابُ الْحِجْرِ الْمُرْسَلِينَ
અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા
81وَآتَيْنَاهُمْ آيَاتِنَا فَكَانُوا عَنْهَا مُعْرِضِينَ
અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા
82وَكَانُوا يَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا آمِنِينَ
આ લોકો નિડરતાથી પર્વતોને કોતરીને ઘર બનાવતા હતા
83فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُصْبِحِينَ
છેવટે તેઓને પણ સવાર થતા જ ચીસે પકડી લીધા
84فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ
બસ ! તેમની કોઈ યુક્તિ અથવા કાર્યએ કંઈ પણ ફાયદો ન પહોંચાડ્યો
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
82આયત

ભાષાંતર — અલ-હિજ્ર 82

સૂરા અલ-હિજ્ર આયત 82 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ લોકો નિડરતાથી પર્વતોને કોતરીને ઘર બનાવતા હતા

સૂરા આયત 82/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 80–84. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers