અલ-હિજ્ર · 85/99
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હિજ્ર
وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ ۗ وَإِنَّ السَّاعَةَ لَآتِيَةٌ ۖ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِيلَ ۝٨٥
Wa maa khalaqnas samaawaati wal arda wa maa bainahumaaa illaa bilhaqq; wa innas Saa`ata la aatiyatun fasfahis safhal jameel
📖 ગુજરાતીમાં
અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનું સત્ય સાથે સર્જન કર્યું. અને કયામત જરૂર આવશે. બસ ! તમે સારી રીતે દરગુજર કરો
🎧 સાંભળો

📜 આયત 83-87 — અલ-હિજ્ર

83فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُصْبِحِينَ
છેવટે તેઓને પણ સવાર થતા જ ચીસે પકડી લીધા
84فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ
બસ ! તેમની કોઈ યુક્તિ અથવા કાર્યએ કંઈ પણ ફાયદો ન પહોંચાડ્યો
85وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ ۗ وَإِنَّ السَّاعَةَ لَآتِيَةٌ ۖ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِيلَ
અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનું સત્ય સાથે સર્જન કર્યું. અને કયામત જરૂર આવશે. બસ ! તમે સારી રીતે દરગુજર કરો
86إِنَّ رَبَّكَ هُوَ الْخَلَّاقُ الْعَلِيمُ
નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને જાણવાવાળો છે
87وَلَقَدْ آتَيْنَاكَ سَبْعًا مِّنَ الْمَثَانِي وَالْقُرْآنَ الْعَظِيمَ
નિ:શંક અમે તમને સાત આયતો આપી રાખી છે, જે વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
85આયત

ભાષાંતર — અલ-હિજ્ર 85

સૂરા અલ-હિજ્ર આયત 85 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનું…

સૂરા આયત 85/99 — અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હિજ્ર સાંભળો, અલ-હિજ્ર ભાષાંતર, અલ-હિજ્ર mp3, અલ-હિજ્ર pdf. આયત 83–87. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers