અલ-હિજ્ર · 88/99
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હિજ્ર
لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ ۝٨٨
Laa tamuddanna `ainaika ilaa maa matta `naa biheee azwaajam minhum wa laa tahzan `alaihim wakhfid janaahaka lilmu `mineen
📖 ગુજરાતીમાં
તમે ક્યારેય પોતાની નજર તે વસ્તુ તરફ ન કરો, જેના કારણે અમે તેમના માંથી કેટલાય પ્રકારના લોકોને ધનિષ્ઠ બનાવ્યા છે. ન તેમના પર તમે નિરાશ થશો અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો

🎧 સાંભળો


📜 આયત 86-90 — અલ-હિજ્ર

86إِنَّ رَبَّكَ هُوَ الْخَلَّاقُ الْعَلِيمُ
નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને જાણવાવાળો છે
87وَلَقَدْ آتَيْنَاكَ سَبْعًا مِّنَ الْمَثَانِي وَالْقُرْآنَ الْعَظِيمَ
નિ:શંક અમે તમને સાત આયતો આપી રાખી છે, જે વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે
88لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ
તમે ક્યારેય પોતાની નજર તે વસ્તુ તરફ ન કરો, જેના કારણે અમે તેમના માંથી કેટલાય પ્રકારના લોકોને ધનિષ્ઠ બનાવ્યા છે. ન તેમના પર તમે નિરાશ થશો અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો
89وَقُلْ إِنِّي أَنَا النَّذِيرُ الْمُبِينُ
અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું
90كَمَا أَنزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ
જેવી રીતે કે અમે તે મતભેદ કરનારાઓ માટે ઉતારી હતી
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
88આયત

ભાષાંતર — અલ-હિજ્ર 88

સૂરા અલ-હિજ્ર આયત 88 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે ક્યારેય પોતાની નજર તે વસ્તુ તરફ ન કરો, જેના…

સૂરા આયત 88/99 — અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હિજ્ર સાંભળો, અલ-હિજ્ર ભાષાંતર, અલ-હિજ્ર mp3, અલ-હિજ્ર pdf. આયત 86–90. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Wednesday, August 19, 2026

Don't forget us in your sincere prayers