અલ-મુમિનૂન · 42/118
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુમિનૂન
ثُمَّ أَنشَأْنَا مِن بَعْدِهِمْ قُرُونًا آخَرِينَ ۝٤٢
Summa anshaanaa mim ba`dihim quroonan aakhareen
📖 ગુજરાતીમાં
ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું

🎧 સાંભળો


📜 આયત 40-44 — અલ-મુમિનૂન

40قَالَ عَمَّا قَلِيلٍ لَّيُصْبِحُنَّ نَادِمِينَ
જવાબ આપ્યો કે આ લોકો તો નજીક માંજ પોતાના કર્મો પર દિલગીરી વ્યક્ત કરશે
41فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً ۚ فَبُعْدًا لِّلْقَوْمِ الظَّالِمِينَ
છેવટે ન્યાય પ્રમાણે ચીસે (ડરામણા અવાજે) તેમને પકડી લીધા અને અમે તે લોકોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા, બસ ! અત્યાચારીઓ માટે દૂરી છે
42ثُمَّ أَنشَأْنَا مِن بَعْدِهِمْ قُرُونًا آخَرِينَ
ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું
43مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ
ન તો કોઈ કોમ પોતાના સમયથી આગળ વધી અને ન તો પાછળ રહી ગઇ
44ثُمَّ أَرْسَلْنَا رُسُلَنَا تَتْرَىٰ ۖ كُلَّ مَا جَاءَ أُمَّةً رَّسُولُهَا كَذَّبُوهُ ۚ فَأَتْبَعْنَا بَعْضَهُم بَعْضًا وَجَعَلْنَاهُمْ أَحَادِيثَ ۚ فَبُعْدًا لِّقَوْمٍ لَّا يُؤْمِنُونَ
પછી અમે એક-પછી એક પયગંબરોને અવતરિત કરતા રહ્યા, જ્યારે પણ જે કોમ પાસે તેમના પયગંબર આવ્યા, તેમને જુઠલાવ્યા, બસ ! અમે એકને બીજા પાછળ લગાવી દીધા અને તે લોકોને નવલકથા બનાવી દીધા. તે લોકો માટે દૂરી છે, જેઓ ઈમાન નથી લાવતા
અલ-મુમિનૂનકુરાન સૂચિ
118આયત
MeccanRevelation
42આયત

ભાષાંતર — અલ-મુમિનૂન 42

સૂરા અલ-મુમિનૂન આયત 42 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું

સૂરા આયત 42/118 — અલ-મુમિનૂન المؤمنون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુમિનૂન સાંભળો, અલ-મુમિનૂન ભાષાંતર, અલ-મુમિનૂન mp3, અલ-મુમિનૂન pdf. આયત 40–44. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers