અલ-મુમિનૂન · 56/118
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુમિનૂન
نُسَارِعُ لَهُمْ فِي الْخَيْرَاتِ ۚ بَل لَّا يَشْعُرُونَ ۝٥٦
Nusaari`u lahum fil khairaat; bal laa yash`uroon
📖 ગુજરાતીમાં
તેઓ પોતાના માટે ભલાઇઓમાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ આ લોકો સમજતા જ નથી
🎧 સાંભળો

📜 આયત 54-58 — અલ-મુમિનૂન

54فَذَرْهُمْ فِي غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ
બસ ! તમે (પણ) તેમને વિદ્રોહ માટે થોડોક સમય આપી દો
55أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُم بِهِ مِن مَّالٍ وَبَنِينَ
શું આ લોકો એમ સમજી બેઠા છે કે અમે જે કંઇ પણ તેમનું ધન અને સંતાનમાં વધારો કરી રહ્યા છે, (તે તેમને ફાયદો પહોંચાડશે)
56نُسَارِعُ لَهُمْ فِي الْخَيْرَاتِ ۚ بَل لَّا يَشْعُرُونَ
તેઓ પોતાના માટે ભલાઇઓમાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ આ લોકો સમજતા જ નથી
57إِنَّ الَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ
નિ:શંક જે લોકો પોતાના પાલનહારના ગુસ્સાથી ડરે છે
58وَالَّذِينَ هُم بِآيَاتِ رَبِّهِمْ يُؤْمِنُونَ
અને જે પોતાના પાલનહારની આયતો પર ઈમાન ધરાવે છે
અલ-મુમિનૂનકુરાન સૂચિ
118આયત
MeccanRevelation
56આયત

ભાષાંતર — અલ-મુમિનૂન 56

સૂરા અલ-મુમિનૂન આયત 56 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેઓ પોતાના માટે ભલાઇઓમાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ…

સૂરા આયત 56/118 — અલ-મુમિનૂન المؤمنون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુમિનૂન સાંભળો, અલ-મુમિનૂન ભાષાંતર, અલ-મુમિનૂન mp3, અલ-મુમિનૂન pdf. આયત 54–58. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers