અશ-શુઆરા · 118/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَافْتَحْ بَيْنِي وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِي وَمَن مَّعِيَ مِنَ الْمُؤْمِنِينَ ۝١١٨
Faftab bainee wa bai nahum fat hanw wa najjinee wa mam ma`iya minal mu`mineen
📖 ગુજરાતીમાં
બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 116-120 — સૂરા અશ-શુઆરા

116قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ
તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું
117قَالَ رَبِّ إِنَّ قَوْمِي كَذَّبُونِ
નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો
118فَافْتَحْ بَيْنِي وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِي وَمَن مَّعِيَ مِنَ الْمُؤْمِنِينَ
બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ
119فَأَنجَيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ الْمَشْحُونِ
છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો
120ثُمَّ أَغْرَقْنَا بَعْدُ الْبَاقِينَ
બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
118આયત

ભાષાંતર — અશ-શુઆરા 118

સૂરા અશ-શુઆરા આયત 118 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી…

સૂરા આયત 118/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 116–120. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers