અશ-શુઆરા · 199/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
فَقَرَأَهُ عَلَيْهِم مَّا كَانُوا بِهِ مُؤْمِنِينَ ۝١٩٩
Faqara ahoo `alaihim maa kaanoo bihee mu`mineen
📖 ગુજરાતીમાં
બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા

🎧 સાંભળો


📜 આયત 197-201 — અશ-શુઆરા

197أَوَلَمْ يَكُن لَّهُمْ آيَةً أَن يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ
શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે
198وَلَوْ نَزَّلْنَاهُ عَلَىٰ بَعْضِ الْأَعْجَمِينَ
અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા
199فَقَرَأَهُ عَلَيْهِم مَّا كَانُوا بِهِ مُؤْمِنِينَ
બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા
200كَذَٰلِكَ سَلَكْنَاهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ
આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું
201لَا يُؤْمِنُونَ بِهِ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ
તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
199આયત

ભાષાંતર — અશ-શુઆરા 199

સૂરા અશ-શુઆરા આયત 199 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને…

સૂરા આયત 199/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 197–201. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers