અશ-શુઆરા · 53/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ ۝٥٣
Fa arsala Fir`awnu filmadaaa`ini haashireen
📖 ગુજરાતીમાં
ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા

🎧 સાંભળો


📜 આયત 51-55 — સૂરા અશ-શુઆરા

51إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَايَانَا أَن كُنَّا أَوَّلَ الْمُؤْمِنِينَ
એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા, અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે
52۞ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي إِنَّكُم مُّتَّبَعُونَ
અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે
53فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા
54إِنَّ هَٰؤُلَاءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ
કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે
55وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ
અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
53આયત

ભાષાંતર — અશ-શુઆરા 53

સૂરા અશ-શુઆરા આયત 53 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા

સૂરા આયત 53/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 51–55. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers