અશ-શુઆરા · 54/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِنَّ هَٰؤُلَاءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ ۝٥٤
Inna haaa`ulaaa`i lashir zimatun qaleeloon
📖 ગુજરાતીમાં
કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે

🎧 સાંભળો


📜 આયત 52-56 — સૂરા અશ-શુઆરા

52۞ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي إِنَّكُم مُّتَّبَعُونَ
અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે
53فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા
54إِنَّ هَٰؤُلَاءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ
કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે
55وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ
અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે
56وَإِنَّا لَجَمِيعٌ حَاذِرُونَ
અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
54આયત

ભાષાંતર — અશ-શુઆરા 54

સૂરા અશ-શુઆરા આયત 54 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે

સૂરા આયત 54/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 52–56. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers