અશ-શુઆરા · 59/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ ۝٥٩
Kazaalika wa awrasnaahaa Baneee Israaa`eel
📖 ગુજરાતીમાં
આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા

🎧 સાંભળો


📜 આયત 57-61 — અશ-શુઆરા

57فَأَخْرَجْنَاهُم مِّن جَنَّاتٍ وَعُيُونٍ
છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે
58وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ
અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા
59كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ
આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા
60فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ
બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા
61فَلَمَّا تَرَاءَى الْجَمْعَانِ قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
59આયત

ભાષાંતર — અશ-શુઆરા 59

સૂરા અશ-શુઆરા આયત 59 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના…

સૂરા આયત 59/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 57–61. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers