અશ-શુઆરા · 60/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ ۝٦٠
Fa atba`oohum mushriqeen
📖 ગુજરાતીમાં
બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા
🎧 સાંભળો

📜 આયત 58-62 — અશ-શુઆરા

58وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ
અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા
59كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ
આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા
60فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ
બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા
61فَلَمَّا تَرَاءَى الْجَمْعَانِ قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા
62قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
60આયત

ભાષાંતર — અશ-શુઆરા 60

સૂરા અશ-શુઆરા આયત 60 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો…

સૂરા આયત 60/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 58–62. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers