અસ-સાફ્ફાત · 179/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ ۝١٧٩
Wa absir fasawfa yubsiroon
📖 ગુજરાતીમાં
અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે

🎧 સાંભળો


📜 આયત 177-181 — સૂરા અસ-સાફ્ફાત

177فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ
સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા
178وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો
179وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે
180سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ
પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે
181وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ
પયગંબરો પર સલામ છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
179આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 179

સૂરા અસ-સાફ્ફાત આયત 179 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ…

સૂરા આયત 179/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 177–181. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers