અસ-સાફ્ફાત · 29/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
قَالُوا بَل لَّمْ تَكُونُوا مُؤْمِنِينَ ۝٢٩
Qaaloo bal lam takoonoo mu`mineen
📖 ગુજરાતીમાં
તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 27-31 — સૂરા અસ-સાફ્ફાત

27وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે
28قَالُوا إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ الْيَمِينِ
કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા
29قَالُوا بَل لَّمْ تَكُونُوا مُؤْمِنِينَ
તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા
30وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَانٍ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَاغِينَ
અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા
31فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ
હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
29આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 29

સૂરા અસ-સાફ્ફાત આયત 29 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન…

સૂરા આયત 29/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 27–31. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers