અસ-સાફ્ફાત · 56/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ ۝٥٦
Qaala tallaahi in kitta laturdeen
📖 ગુજરાતીમાં
કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 54-58 — સૂરા અસ-સાફ્ફાત

54قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ
કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો
55فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ
જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે
56قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો
57وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ
જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત
58أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
56આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 56

સૂરા અસ-સાફ્ફાત આયત 56 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ…

સૂરા આયત 56/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 54–58. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers