અસ-સાફ્ફાત · 7/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ ۝٧
Wa hifzam min kulli Shaitaanim maarid
📖 ગુજરાતીમાં
અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 5-9 — સૂરા અસ-સાફ્ફાત

5رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ
આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે
6إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ
અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું
7وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ
અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી
8لَّا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ
મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે
9دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 7

સૂરા અસ-સાફ્ફાત આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી

સૂરા આયત 7/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers