અસ-સાફ્ફાત · 84/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ ۝٨٤
Iz jaaa`a Rabbahoo bi qalbin saleem
📖 ગુજરાતીમાં
જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા
🎧 સાંભળો

📜 આયત 82-86 — અસ-સાફ્ફાત

82ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
પછી અમે બીજાને ડુબાડી દીધા
83۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા
84إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ
જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા
85إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો
86أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ
શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
84આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 84

સૂરા અસ-સાફ્ફાત આયત 84 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા

સૂરા આયત 84/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 82–86. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers