અસ-સાફ્ફાત · 83/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ ۝٨٣
Wa ina min shee`atihee la Ibraaheem
📖 ગુજરાતીમાં
અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 81-85 — સૂરા અસ-સાફ્ફાત

81إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
82ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
પછી અમે બીજાને ડુબાડી દીધા
83۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા
84إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ
જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા
85إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
83આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 83

સૂરા અસ-સાફ્ફાત આયત 83 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ.…

સૂરા આયત 83/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 81–85. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers