અસ-સાફ્ફાત · 85/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ ۝٨٥
Iz qaala li abeehi wa qawmihee maazaa ta`budoon
📖 ગુજરાતીમાં
તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 83-87 — સૂરા અસ-સાફ્ફાત

83۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા
84إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ
જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા
85إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો
86أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ
શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો
87فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ
તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
85આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 85

સૂરા અસ-સાફ્ફાત આયત 85 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની…

સૂરા આયત 85/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 83–87. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers