અસ-સાફ્ફાત · 99/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ ۝٩٩
Wa qaala innee zaahibun ilaa Rabbee sa yahdeen
📖 ગુજરાતીમાં
અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 97-101 — સૂરા અસ-સાફ્ફાત

97قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ
તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો
98فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ
તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા
99وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ
અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે
100رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ
હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ
101فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ
તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
99આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 99

સૂરા અસ-સાફ્ફાત આયત 99 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ…

સૂરા આયત 99/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 97–101. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers