સાદ · 57/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ ۝٥٧
Haazaa falyazooqoohu hameemunw wa ghassaaq
📖 ગુજરાતીમાં
આ છે, બસ ! તેને ચાખો, ગરમ પાણી અને પરૂં

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 55-59 — સૂરા સાદ

55هَٰذَا ۚ وَإِنَّ لِلطَّاغِينَ لَشَرَّ مَآبٍ
આ તો બદલો થયો, (યાદ રાખો કે) વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે
56جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ
જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે
57هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
આ છે, બસ ! તેને ચાખો, ગરમ પાણી અને પરૂં
58وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ
તે સિવાય બીજી અલગ-અલગ પ્રકારની યાતના
59هَٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۖ لَا مَرْحَبًا بِهِمْ ۚ إِنَّهُمْ صَالُو النَّارِ
આ એક કોમ છે, જે તમારી સાથે (આગમાં) જશે, કોઇ સ્વાગત તેમના માટે નથી, આ લોકો જ જહન્નમમાં જનારા છે
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
57આયત

ભાષાંતર — સાદ 57

સૂરા સાદ આયત 57 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ છે, બસ ! તેને ચાખો, ગરમ પાણી અને પરૂં

સૂરા આયત 57/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 55–59. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers