સાદ · 58/88
ભાષાંતર ઉચ્ચારણ — સાદ
وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ ۝٥٨
Wa aakharu min shak liheee azwaaj
📖 ગુજરાતીમાં
તે સિવાય બીજી અલગ-અલગ પ્રકારની યાતના
🎧 સાંભળો

📜 આયત 56-60 — સાદ

56جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ
જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે
57هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
આ છે, બસ ! તેને ચાખો, ગરમ પાણી અને પરૂં
58وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ
તે સિવાય બીજી અલગ-અલગ પ્રકારની યાતના
59هَٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۖ لَا مَرْحَبًا بِهِمْ ۚ إِنَّهُمْ صَالُو النَّارِ
આ એક કોમ છે, જે તમારી સાથે (આગમાં) જશે, કોઇ સ્વાગત તેમના માટે નથી, આ લોકો જ જહન્નમમાં જનારા છે
60قَالُوا بَلْ أَنتُمْ لَا مَرْحَبًا بِكُمْ ۖ أَنتُمْ قَدَّمْتُمُوهُ لَنَا ۖ فَبِئْسَ الْقَرَارُ
તેઓ કહેશે કે તમે જ છો , જેમના માટે કોઇ સ્વાગત નથી, તમે લોકો જ આને પહેલાથી અમારી સામે લાવ્યા હતા, બસ ! રહેવા માટેની ખૂબ જ ખરાબ જગ્યા છે
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
58આયત

ભાષાંતર — સાદ 58

સૂરા સાદ આયત 58 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે સિવાય બીજી અલગ-અલગ પ્રકારની યાતના

સૂરા આયત 58/88 — સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સાદ સાંભળો, સાદ ભાષાંતર, સાદ mp3, સાદ pdf. આયત 56–60. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers