સાદ · 56/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ ۝٥٦
Jahannama yaslawnahaa fai`sal mihaad
📖 ગુજરાતીમાં
જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 54-58 — સૂરા સાદ

54إِنَّ هَٰذَا لَرِزْقُنَا مَا لَهُ مِن نَّفَادٍ
નિ:શંક રોજી (ખાસ) અમારી કૃપા છે જે ક્યારેય સમાપ્ત થવાની નથી
55هَٰذَا ۚ وَإِنَّ لِلطَّاغِينَ لَشَرَّ مَآبٍ
આ તો બદલો થયો, (યાદ રાખો કે) વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે
56جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ
જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે
57هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
આ છે, બસ ! તેને ચાખો, ગરમ પાણી અને પરૂં
58وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ
તે સિવાય બીજી અલગ-અલગ પ્રકારની યાતના
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
56આયત

ભાષાંતર — સાદ 56

સૂરા સાદ આયત 56 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે

સૂરા આયત 56/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 54–58. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers