સાદ · 68/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
أَنتُمْ عَنْهُ مُعْرِضُونَ ۝٦٨
Antum `anhu mu`ridoon
📖 ગુજરાતીમાં
જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 66-70 — સૂરા સાદ

66رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الْعَزِيزُ الْغَفَّارُ
જે આકાશો, ધરતી અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે, તે બધાનો પાલનહાર છે. તે જબરદસ્ત અને ખૂબ જ માફ કરવાવાળો છે
67قُلْ هُوَ نَبَأٌ عَظِيمٌ
તમે કહી દો કે આ ખૂબ જ મોટી વાત છે
68أَنتُمْ عَنْهُ مُعْرِضُونَ
જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો
69مَا كَانَ لِيَ مِنْ عِلْمٍ بِالْمَلَإِ الْأَعْلَىٰ إِذْ يَخْتَصِمُونَ
મને તે ઉચ્ચ, પ્રતિષ્ઠિત ફરિશ્તાઓની (વાતોનું) કોઇ જ્ઞાન નથી, જ્યારે તેઓ તકરાર કરી રહ્યા હતા
70إِن يُوحَىٰ إِلَيَّ إِلَّا أَنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ
મારી તરફ ફક્ત તે જ વહી કરવામાં આવે છે કે, હું તો સ્પષ્ટ રીતે સચેત કરનાર છું
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
68આયત

ભાષાંતર — સાદ 68

સૂરા સાદ આયત 68 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો

સૂરા આયત 68/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 66–70. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers