સાદ · 87/88
ભાષાંતર ઉચ્ચારણ — સાદ
إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ۝٨٧
In huwa illaa zikrul lil`aalameen
📖 ગુજરાતીમાં
આ તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે
🎧 સાંભળો

📜 આયત 85-88 — સાદ

85لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ
કે તને અને તારું અનુસરણ કરનારા દરેક લોકોથી, હું જહન્નમને ભરી દઇશ
86قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ
કહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું
87إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
આ તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે
88وَلَتَعْلَمُنَّ نَبَأَهُ بَعْدَ حِينٍ
નિ:શંક તમે આની સત્યતાને થોડાંક જ સમય પછી જાણી લેશો
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
87આયત

ભાષાંતર — સાદ 87

સૂરા સાદ આયત 87 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે

સૂરા આયત 87/88 — સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સાદ સાંભળો, સાદ ભાષાંતર, સાદ mp3, સાદ pdf. આયત 85–88. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers