સાદ · 86/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ ۝٨٦
Qul maaa as`alukum `alaihi min ajrinw wa maaa ana minal mutakallifeen
📖 ગુજરાતીમાં
કહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 84-88 — સૂરા સાદ

84قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ
કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું
85لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ
કે તને અને તારું અનુસરણ કરનારા દરેક લોકોથી, હું જહન્નમને ભરી દઇશ
86قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ
કહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું
87إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
આ તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે
88وَلَتَعْلَمُنَّ نَبَأَهُ بَعْدَ حِينٍ
નિ:શંક તમે આની સત્યતાને થોડાંક જ સમય પછી જાણી લેશો
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
86આયત

ભાષાંતર — સાદ 86

સૂરા સાદ આયત 86 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર…

સૂરા આયત 86/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 84–88. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers