અઝ-ઝારિયાત · 17/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ ۝١٧
kaanoo qaleelam minal laili maa yahja`oon
📖 ગુજરાતીમાં
તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા

🎧 સાંભળો


📜 આયત 15-19 — અઝ-ઝારિયાત

15إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે
16آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ
તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા
17كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ
તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા
18وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
અને સહરી ના સમયે માફી માંગતા હતા
19وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 17

સૂરા અઝ-ઝારિયાત આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા

સૂરા આયત 17/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers