અઝ-ઝારિયાત · 5/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ ۝٥
Innamaa too`adoona la-saadiq
📖 ગુજરાતીમાં
નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે

🎧 સાંભળો


📜 આયત 3-7 — સૂરા અઝ-ઝારિયાત

3فَالْجَارِيَاتِ يُسْرًا
પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ)
4فَالْمُقَسِّمَاتِ أَمْرًا
પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)
5إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ
નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે
6وَإِنَّ الدِّينَ لَوَاقِعٌ
અને નિ:શંક ન્યાય થશે
7وَالسَّمَاءِ ذَاتِ الْحُبُكِ
સોગંદ છે વિવિધ રૂપોવાળા આકાશના
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
5આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 5

સૂરા અઝ-ઝારિયાત આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે

સૂરા આયત 5/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers