અઝ-ઝારિયાત · 54/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
فَتَوَلَّ عَنْهُمْ فَمَا أَنتَ بِمَلُومٍ ۝٥٤
Fatawalla `anhum famaaa anta bimaloom
📖 ગુજરાતીમાં
તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી

🎧 સાંભળો


📜 આયત 52-56 — અઝ-ઝારિયાત

52كَذَٰلِكَ مَا أَتَى الَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا سَاحِرٌ أَوْ مَجْنُونٌ
આવી જ રીતે જે લોકો તેમના પહેલા હતા, તેઓની પાસે જે પણ પયગંબર આવ્યા તેઓએ કહીં દીધુ કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે
53أَتَوَاصَوْا بِهِ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ
શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે
54فَتَوَلَّ عَنْهُمْ فَمَا أَنتَ بِمَلُومٍ
તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી
55وَذَكِّرْ فَإِنَّ الذِّكْرَىٰ تَنفَعُ الْمُؤْمِنِينَ
અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે
56وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
54આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 54

સૂરા અઝ-ઝારિયાત આયત 54 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો…

સૂરા આયત 54/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 52–56. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers