અઝ-ઝારિયાત · 53/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
أَتَوَاصَوْا بِهِ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ ۝٥٣
Atawaasaw bih; bal hum qawmun taaghoon
📖 ગુજરાતીમાં
શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે

🎧 સાંભળો


📜 આયત 51-55 — અઝ-ઝારિયાત

51وَلَا تَجْعَلُوا مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۖ إِنِّي لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ
અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ પૂજ્ય ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું
52كَذَٰلِكَ مَا أَتَى الَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا سَاحِرٌ أَوْ مَجْنُونٌ
આવી જ રીતે જે લોકો તેમના પહેલા હતા, તેઓની પાસે જે પણ પયગંબર આવ્યા તેઓએ કહીં દીધુ કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે
53أَتَوَاصَوْا بِهِ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ
શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે
54فَتَوَلَّ عَنْهُمْ فَمَا أَنتَ بِمَلُومٍ
તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી
55وَذَكِّرْ فَإِنَّ الذِّكْرَىٰ تَنفَعُ الْمُؤْمِنِينَ
અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
53આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 53

સૂરા અઝ-ઝારિયાત આયત 53 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ?…

સૂરા આયત 53/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 51–55. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers