અલ-કલમ · 22/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ ۝٢٢
Anighdoo `alaa harsikum in kuntum saarimeen
📖 ગુજરાતીમાં
કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 20-24 — સૂરા અલ-કલમ

20فَأَصْبَحَتْ كَالصَّرِيمِ
બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક
21فَتَنَادَوْا مُصْبِحِينَ
હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા
22أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ
કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો
23فَانطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ
ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા
24أَن لَّا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ
કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
22આયત

ભાષાંતર — અલ-કલમ 22

સૂરા અલ-કલમ આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર…

સૂરા આયત 22/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers