અલ-કલમ · 25/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ ۝٢٥
Wa ghadaw `alaa hardin qaadireen
📖 ગુજરાતીમાં
અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 23-27 — સૂરા અલ-કલમ

23فَانطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ
ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા
24أَن لَّا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ
કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે
25وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ
અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે)
26فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ
જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા
27بَلْ نَحْنُ مَحْرُومُونَ
ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
25આયત

ભાષાંતર — અલ-કલમ 25

સૂરા અલ-કલમ આયત 25 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે…

સૂરા આયત 25/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 23–27. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers