અલ-કલમ · 6/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
بِأَييِّكُمُ الْمَفْتُونُ ۝٦
Bi ayyikumul maftoon
📖 ગુજરાતીમાં
કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 4-8 — સૂરા અલ-કલમ

4وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો
5فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે
6بِأَييِّكُمُ الْمَفْتُونُ
કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે
7إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે
8فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ
બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અલ-કલમ 6

સૂરા અલ-કલમ આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે

સૂરા આયત 6/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers