અલ-આરાફ · 112/206
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આરાફ
يَأْتُوكَ بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ ۝١١٢
Yaatooka bikulli saahirin `aleem
📖 ગુજરાતીમાં
કે તે બધા નિષ્ણાંત જાદુગરોને તમારી પાસે લાવી દે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 110-114 — સૂરા અલ-આરાફ

110يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُمْ ۖ فَمَاذَا تَأْمُرُونَ
આ ઇચ્છે છે કે તમને તમારા વતન માંથી કાઢી મૂકે, તો તમે શું સલાહ આપો છો
111قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَأَرْسِلْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
તેઓએ કહ્યું કે તમે તેમને અને તેમના ભાઇને મહેતલ આપો અને શહેરોમાં દૂત મોકલી દો
112يَأْتُوكَ بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ
કે તે બધા નિષ્ણાંત જાદુગરોને તમારી પાસે લાવી દે
113وَجَاءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوا إِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ الْغَالِبِينَ
અને તે જાદુગરો ફિરઔન સામે આવ્યા, કહેવા લાગ્યા કે જો અમે વિજય મેળવીએ, તો અમને કોઇ મોટું ઇનામ મળશે
114قَالَ نَعَمْ وَإِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِينَ
ફિરઔને કહ્યું કે હાં, તમે સૌ નિકટના લોકોમાં થઇ જશો
અલ-આરાફકુરાન સૂચિ
206આયત
MeccanRevelation
112આયત

ભાષાંતર — અલ-આરાફ 112

સૂરા અલ-આરાફ આયત 112 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે તે બધા નિષ્ણાંત જાદુગરોને તમારી પાસે લાવી દે

સૂરા આયત 112/206 — સૂરા અલ-આરાફ الأعراف (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આરાફ સાંભળો, સૂરા અલ-આરાફ ભાષાંતર, સૂરા અલ-આરાફ mp3, સૂરા અલ-આરાફ pdf. આયત 110–114. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers