અલ-કિયામા · 32/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ ۝٣٢
Wa laakin kazzaba wa tawalla
📖 ગુજરાતીમાં
પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 30-34 — સૂરા અલ-કિયામા

30إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ
આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે
31فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ
તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી
32وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ
પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી
33ثُمَّ ذَهَبَ إِلَىٰ أَهْلِهِ يَتَمَطَّىٰ
પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો
34أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
32આયત

ભાષાંતર — અલ-કિયામા 32

સૂરા અલ-કિયામા આયત 32 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી

સૂરા આયત 32/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 30–34. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers