અલ-કિયામા · 37/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِيٍّ يُمْنَىٰ ۝٣٧
Alam yaku nutfatam mim maniyyiny yumnaa
📖 ગુજરાતીમાં
શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 35-39 — સૂરા અલ-કિયામા

35ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે
36أَيَحْسَبُ الْإِنسَانُ أَن يُتْرَكَ سُدًى
શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે
37أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِيٍّ يُمْنَىٰ
શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું
38ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ
પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો
39فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ
પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
37આયત

ભાષાંતર — અલ-કિયામા 37

સૂરા અલ-કિયામા આયત 37 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું…

સૂરા આયત 37/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 35–39. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers