અન-નબા · 11/40
ભાષાંતર ઉચ્ચારણ — અન-નબા
وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا ۝١١
Waja`alnan nahara ma `aasha
📖 ગુજરાતીમાં
અને દિવસને કમાણી માટે બનાવ્યો
🎧 સાંભળો

📜 આયત 9-13 — અન-નબા

9وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا
અને અમે તમારી નિદ્રાને તમારા આરામ માટે જ બનાવી
10وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا
અને રાતને અમે પરદો બનાવ્યો છે
11وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا
અને દિવસને કમાણી માટે બનાવ્યો
12وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا
અને અમે તમારા ઉપર સાત મજબુત આકાશ બનાવ્યા
13وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا
અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો
અન-નબાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અન-નબા 11

સૂરા અન-નબા આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને દિવસને કમાણી માટે બનાવ્યો

સૂરા આયત 11/40 — અન-નબા النبأ (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નબા સાંભળો, અન-નબા ભાષાંતર, અન-નબા mp3, અન-નબા pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers