અન-નાઝિયાત · 11/46
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાઝિયાત
أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً ۝١١
Aizaa kunna `izaa man-nakhirah
📖 ગુજરાતીમાં
શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું
🎧 સાંભળો

📜 આયત 9-13 — અન-નાઝિયાત

9أَبْصَارُهَا خَاشِعَةٌ
તેમની આંખો ઝુકેલી હશે
10يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ
કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું
11أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً
શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું
12قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ
કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે
13فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ
(ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અન-નાઝિયાત 11

સૂરા અન-નાઝિયાત આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ…

સૂરા આયત 11/46 — અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાઝિયાત સાંભળો, અન-નાઝિયાત ભાષાંતર, અન-નાઝિયાત mp3, અન-નાઝિયાત pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers