અન-નાઝિયાત · 10/46
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાઝિયાત
يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ ۝١٠
Ya qoo loona a-inna lamar doo doona fil haafirah
📖 ગુજરાતીમાં
કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું
🎧 સાંભળો

📜 આયત 8-12 — અન-નાઝિયાત

8قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ
(કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે
9أَبْصَارُهَا خَاشِعَةٌ
તેમની આંખો ઝુકેલી હશે
10يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ
કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું
11أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً
શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું
12قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ
કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અન-નાઝિયાત 10

સૂરા અન-નાઝિયાત આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું

સૂરા આયત 10/46 — અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાઝિયાત સાંભળો, અન-નાઝિયાત ભાષાંતર, અન-નાઝિયાત mp3, અન-નાઝિયાત pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers