અન-નાઝિયાત · 12/46
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નાઝિયાત
قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ ۝١٢
Qaalu tilka izan karratun khaasirah
📖 ગુજરાતીમાં
કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 10-14 — સૂરા અન-નાઝિયાત

10يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ
કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું
11أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً
શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું
12قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ
કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે
13فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ
(ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે
14فَإِذَا هُم بِالسَّاهِرَةِ
પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
12આયત

ભાષાંતર — અન-નાઝિયાત 12

સૂરા અન-નાઝિયાત આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે

સૂરા આયત 12/46 — સૂરા અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નાઝિયાત સાંભળો, સૂરા અન-નાઝિયાત ભાષાંતર, સૂરા અન-નાઝિયાત mp3, સૂરા અન-નાઝિયાત pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers