અન-નાઝિયાત · 27/46
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાઝિયાત
أَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا ۝٢٧
A-antum a shaddu khalqan amis samaa-u banaaha
📖 ગુજરાતીમાં
શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ
🎧 સાંભળો

📜 આયત 25-29 — અન-નાઝિયાત

25فَأَخَذَهُ اللَّهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَىٰ
તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો
26إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَىٰ
હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે
27أَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا
શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ
28رَفَعَ سَمْكَهَا فَسَوَّاهَا
તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું
29وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا
અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
27આયત

ભાષાંતર — અન-નાઝિયાત 27

સૂરા અન-નાઝિયાત આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ?…

સૂરા આયત 27/46 — અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાઝિયાત સાંભળો, અન-નાઝિયાત ભાષાંતર, અન-નાઝિયાત mp3, અન-નાઝિયાત pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers