અન-નાઝિયાત · 31/46
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નાઝિયાત
أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا ۝٣١
Akhraja minha maa-aha wa mar `aaha
📖 ગુજરાતીમાં
તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 29-33 — સૂરા અન-નાઝિયાત

29وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا
અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો
30وَالْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَاهَا
અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી
31أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا
તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો
32وَالْجِبَالَ أَرْسَاهَا
અને પર્વતોને (સખત) ખોડી દીધા
33مَتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ
આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે)
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
31આયત

ભાષાંતર — અન-નાઝિયાત 31

સૂરા અન-નાઝિયાત આયત 31 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો

સૂરા આયત 31/46 — સૂરા અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નાઝિયાત સાંભળો, સૂરા અન-નાઝિયાત ભાષાંતર, સૂરા અન-નાઝિયાત mp3, સૂરા અન-નાઝિયાત pdf. આયત 29–33. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers