અન-નાઝિયાત · 38/46
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નાઝિયાત
وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا ۝٣٨
Wa aasaral hayaatad dunyaa
📖 ગુજરાતીમાં
અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 36-40 — સૂરા અન-નાઝિયાત

36وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَن يَرَىٰ
અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે
37فَأَمَّا مَن طَغَىٰ
તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે)
38وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا
અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)
39فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ
(તેનું) ઠેકાણું જહન્નમ જ છે
40وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ
હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
38આયત

ભાષાંતર — અન-નાઝિયાત 38

સૂરા અન-નાઝિયાત આયત 38 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)

સૂરા આયત 38/46 — સૂરા અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નાઝિયાત સાંભળો, સૂરા અન-નાઝિયાત ભાષાંતર, સૂરા અન-નાઝિયાત mp3, સૂરા અન-નાઝિયાત pdf. આયત 36–40. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers