અબસ · 24/42
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અબસ
فَلْيَنظُرِ الْإِنسَانُ إِلَىٰ طَعَامِهِ ۝٢٤
Falyanzuril insanu ilaa ta-amih
📖 ગુજરાતીમાં
માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 22-26 — સૂરા અબસ

22ثُمَّ إِذَا شَاءَ أَنشَرَهُ
પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે
23كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ
કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ
24فَلْيَنظُرِ الْإِنسَانُ إِلَىٰ طَعَامِهِ
માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે
25أَنَّا صَبَبْنَا الْمَاءَ صَبًّا
નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું
26ثُمَّ شَقَقْنَا الْأَرْضَ شَقًّا
પછી અમે જ ધરતીને ચીરી ફાડી
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
24આયત

ભાષાંતર — અબસ 24

સૂરા અબસ આયત 24 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે

સૂરા આયત 24/42 — સૂરા અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અબસ સાંભળો, સૂરા અબસ ભાષાંતર, સૂરા અબસ mp3, સૂરા અબસ pdf. આયત 22–26. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers