અબસ · 23/42
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અબસ
كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ ۝٢٣
Kalla lamma yaqdi maa amarah
📖 ગુજરાતીમાં
કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ

🎧 સાંભળો


📜 આયત 21-25 — સૂરા અબસ

21ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો
22ثُمَّ إِذَا شَاءَ أَنشَرَهُ
પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે
23كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ
કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ
24فَلْيَنظُرِ الْإِنسَانُ إِلَىٰ طَعَامِهِ
માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે
25أَنَّا صَبَبْنَا الْمَاءَ صَبًّا
નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
23આયત

ભાષાંતર — અબસ 23

સૂરા અબસ આયત 23 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ

સૂરા આયત 23/42 — સૂરા અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અબસ સાંભળો, સૂરા અબસ ભાષાંતર, સૂરા અબસ mp3, સૂરા અબસ pdf. આયત 21–25. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers