અબસ · 25/42
ભાષાંતર ઉચ્ચારણ — અબસ
أَنَّا صَبَبْنَا الْمَاءَ صَبًّا ۝٢٥
Anna sabab nalmaa-a sabba
📖 ગુજરાતીમાં
નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું
🎧 સાંભળો

📜 આયત 23-27 — અબસ

23كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ
કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ
24فَلْيَنظُرِ الْإِنسَانُ إِلَىٰ طَعَامِهِ
માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે
25أَنَّا صَبَبْنَا الْمَاءَ صَبًّا
નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું
26ثُمَّ شَقَقْنَا الْأَرْضَ شَقًّا
પછી અમે જ ધરતીને ચીરી ફાડી
27فَأَنبَتْنَا فِيهَا حَبًّا
પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
25આયત

ભાષાંતર — અબસ 25

સૂરા અબસ આયત 25 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું

સૂરા આયત 25/42 — અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અબસ સાંભળો, અબસ ભાષાંતર, અબસ mp3, અબસ pdf. આયત 23–27. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers