અબસ · 3/42
ભાષાંતર ઉચ્ચારણ — અબસ
وَمَا يُدْرِيكَ لَعَلَّهُ يَزَّكَّىٰ ۝٣
Wa maa yudreeka la`allahu yaz zakkaa
📖 ગુજરાતીમાં
તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો
🎧 સાંભળો

📜 આયત 1-5 — અબસ

1عَبَسَ وَتَوَلَّىٰ
તેણે ભવા ચઢાવ્યા, અને મોં ફેરવી લીધું
2أَن جَاءَهُ الْأَعْمَىٰ
(એટલા માટે) કે તેની પાસે એક અંધ આવી ગયો
3وَمَا يُدْرِيكَ لَعَلَّهُ يَزَّكَّىٰ
તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો
4أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ الذِّكْرَىٰ
અથવા શિખામણ સાંભળતો અને તેને શિખામણ લાભ પહોંચાડતી
5أَمَّا مَنِ اسْتَغْنَىٰ
જે લાપરવાહી કરે છે
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અબસ 3

સૂરા અબસ આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો

સૂરા આયત 3/42 — અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અબસ સાંભળો, અબસ ભાષાંતર, અબસ mp3, અબસ pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers