અલ-મુતફ્ફિફીન · 2/36
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુતફ્ફિફીન
الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ ۝٢
Allazeena izak taaloo `alan naasi yastawfoon
📖 ગુજરાતીમાં
જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે

🎧 સાંભળો


📜 આયત 1-4 — સૂરા અલ-મુતફ્ફિફીન

1وَيْلٌ لِّلْمُطَفِّفِينَ
વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે
2الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ
જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે
3وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ
અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે
4أَلَا يَظُنُّ أُولَٰئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ
શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 2

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે…

સૂરા આયત 2/36 — સૂરા અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુતફ્ફિફીન સાંભળો, સૂરા અલ-મુતફ્ફિફીન ભાષાંતર, સૂરા અલ-મુતફ્ફિફીન mp3, સૂરા અલ-મુતફ્ફિફીન pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers